Aaj Dil ni Karu Hu Vat re

from Swaramna​-​18 by Dada Bhagwan

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $0.50 USD  or more

     

lyrics

આજ દીલની કરું હું

હે આજ દિલની કરું હું વાત રે, હે દાદા સાંભળજો રે.. (૨)
હે આજ સપને રે દર્શન આપોને, હે દાદા સાંભળજો રે (૨)
હે વિરહો તમારો ના સહેવાય, દર્શન આપોને. (૨) હે આજ.....
હે આજ બહુ રે તમે યાદ આવો રે, હે દાદા સાંભળજો રે (૨)
હે તમને મળવાનું મન બહુ થાય, મળવા આવોને. (૨) હે આજ.....
હે આજ ગમતું નથી મને ક્યાંય રે, હે દાદા સાંભળજો રે (૨)
હે તમે આવો તો હૈયું હરખાય, દાદા આવોને. (૨) હે આજ.....
હે આજ નીરુમા નીરુમા થાય રે, હે દાદા સાંભળજો રે (૨)
કે દા’ડાથી લડ્યા નથી લાડ, નીરુમાને લાવોને. (૨) હે આજ.....
હે આજ સ્વીકારો સંદેશો આપ રે, દાદા સાંભળજો રે, (૨)
હું જ્યારે કરું તમને યાદ, હાજર થાજો રે... (૨) હે આજ.....

credits

from Swaramna​-​18, track released January 1, 2017

license

all rights reserved

tags

If you like Dada Bhagwan, you may also like: