Buddhi na Abhayas

from Swaramna​-​23 by Dada Bhagwan

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $0.50 USD  or more

     

lyrics

બુદ્ધિના અભ્યાસ પછી,

બુદ્ધિના અભ્યાસ પછી, અધ્યાસે જીવ જગમાં રમે,
અબુધનો અધ્યાસ જ્યાં, સર્વજ્ઞપદ નભમાં ઝગે.
-બુદ્ધિના અભ્યાસ પછી
શાસ્ત્રના અભ્યાસે, અભ્યાસ અધ્યાસ થઈ ગયા,
બંધન અધાતત તણા, એક ઉકેલતા પાંચ પડ્યા.
અધાતું સાંકળને તોડે, જ્ઞાન કરવત સહજમાં,
તૂટે જ્ઞાનદર્શનાવરણ, ‘વ્યવસ્થિત’ ગેડ સમજમાં
-બુદ્ધિના અભ્યાસ પછી
કોમ્યુટરને માન્યો ઈશ્વરસ ભેદ, ન ચેત-અચેતમાં
નવરો જ ન થયો કદિ, કર્તા-ભોક્તા પદમાં.
પરમાત્મા પરમાનંદી, મસ્ત નિજાનંદમાં,
જગને ચલાવનારો ક્યાંથી, રહે સુખકંદમાં ?
-બુદ્ધિના અભ્યાસ પછી
વ્યષ્ટિ પડઘો સમષ્ટિએ, ઝાલ્યોવિશેષ ચોંટે,
પરમણું સાગરે તોફાન, ભાવ દ્રવ્યના વંટોળે,
શુદ્ધાત્મા જ્ઞાતા-દ્રષ્ટા જ્યાં, નિર્લેપ અચ્યુત પ્રલય,
પ્રત્યેક અવસ્થા સંસરણ, તપ આહુતિ જ્ઞાન યજ્ઞે.
-બુદ્ધિના અભ્યાસ પછી.

credits

from Swaramna​-​23, track released January 1, 2017

license

all rights reserved

tags

If you like Dada Bhagwan, you may also like: