Chalo Mahavideh Jaie - Pujya Niruma Shrimukhe

from Swaramna​-​9 by Dada Bhagwan

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $0.50 USD  or more

     

lyrics

ચાલો મહાવિદેહે જઇએ (નીરુમા)

ચલો મહાવિદેહ જઈએ, સ્વામીના દર્શન કરીએ.
સ્વામી ના દર્શન કરીએ (૩) ચલો મહાવિદેહે જઈએ.....
મહાત્માઓ મોક્ષ અહીંયા છે, સ્વામીના દર્શન કીધા છે.
કેવળજ્ઞાની થઈએ (૩) ચલો મહાવિદેહ જઈએ...
સ્વામી તીર્થંકર કહેવાય, વર્તમાને મોક્ષ ઉપાય,
સર્વ સમર્પણ કરીએ (૩) ચલો મહાવિદેહ જઈએ...
સ્વામી તુમ વિરહો ના ખમાય, દર્શ કાજે આસું વહી જાય.
સ્વપ્ને દર્શન દેજો (૩) ચલો મહાવિદેહ જઈએ...
દાદાથી સાંધો સંધાય, દાદાને કાયમ વંદાય,
પ્રભુચરણે હવે નમીયે (૩) ચલો મહાવિદેહ જઈએ...
અનન્ય શરણુ પ્રભુજી આપો, બાકી કોઈ ભવ ના રાખો...
એક અવતારી થઈએ (૩) ચલો મહાવિદેહ જઈએ...
ત્રિમંદિરથી દેહ છોડાવો, શુદ્ધાત્માનું લક્ષ પૂરાવો..
અંતે હાજર થાજો (૩) ચલો મહાવિદેહ જઈએ...

credits

from Swaramna​-​9, track released January 1, 2016

license

all rights reserved

tags

If you like Dada Bhagwan, you may also like: