Dada e Marg Kholya Mokshna

from Swaramna​-​16 by Dada Bhagwan

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $0.50 USD  or more

     

lyrics

દાદાએ માર્ગ ખોલ્યા મોક્ષના

દાદાએ માર્ગ ખોલ્યા મોક્ષના,
અંતરાયો તોડ્યા સ્ત્રી દેહના...
હવે એક લક્ષ છે, જાવું પ્રકૃતિ પાર છે,
આવરણો ભેદી કપટ મોહના, હો હો હો દાદાએ...
૨૦૦૫ની આ સાલને તો ધન્ય છે,
અડાલજ ક્ષેત્ર કેરી ધરતી ને ધન્ય છે,
દાદાની પ્રત્યક્ષ હાજરીને ધન્ય છે,
નીરુમાના અખંડ સાનિધ્યને ધન્ય છે,
મુશ્કેલ આ ગુણાકાર મળવા,
છોડાવનાર-છૂટનાર સાથમાં,
મંડી ગ્રંથિ ફફડવા, ઘર છોડી ભાગવા,
છે મંજાલ રહે હવે પીંડમાં. હો હો હો દાદાએ...
ધાર્યું કરાવવું ને કરવું મંજૂર નથી,
બીજાના દોષ જોવા અમને કબૂલ નથી,
વિકારી વૃત્તિની પક્કડમાં ફસાવું નથી,
ભૂલોને ઢાંકવાનો હવે કોઈ સ્કોપ નથી.
ધરનાર અમે આ ટેકના,
થઈશું હવે પ્રકૃતિને વશ ના,
હૈયે ખૂબ હામ છે,
નીરુમાનું જોમ છે,
અને દાદા ભગવાન છે સાથમાં. હો હો હો દાદાએ...

credits

from Swaramna​-​16, track released January 1, 2016

license

all rights reserved

tags

If you like Dada Bhagwan, you may also like: