જ્ઞાન લીધા વિના જે પણ અહી રહી જાશે....
કોણ જાણે ? ક્યારે એ જીવો મુક્ત થશે.(૨)
જન્મે છે જ્ઞાની પુરુષ એકવાર હજારો વર્ષોમાં,
જે એ જ્ઞાનનો લાભ લે તે સપડાયે સંઘર્ષોમાં,
આ જગની તકલીફો સાથે રહી જાશે,
કોણ જાણે ક્યારે ?....
જ્ઞાનથી મુક્તિની ગેરન્ટી, દાદા ભગવન આપે છે,
વધીને પંદર જન્મોમાં કર્મોનું બંધન કાપે છે,
ચૂકશો નહીં, આ અવસર જ્ઞાન લેવાનો,
જ્ઞાની પુરુષ દાદા ભગવાનની સેવાનો.....
The latest 45 from Moon Rituals offers two slices of tranquil synthpop, with gauzy vocals, bright keys, and warm hooks. Bandcamp New & Notable Nov 30, 2020
The nine covers on this compilation—which benefits the Rio venue Audio Rebel—double as a snapshot of the current state of Brazilian indie. Bandcamp New & Notable Oct 18, 2020