Jungle Me GNC Day JJ 111

from 111 Janma Jayanti (GNC Day) by Dada Bhagwan

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $0.50 USD  or more

     

lyrics

જંગલ મેં સબ

જંગલ મેં સબ કે મનમેં યે સવાલ હુઆ હૈ ?
દો પેરો પે ચલનેવાલા કોન આયા હૈ ? (૨)

જંગલમાં જે સુપર હિટ છે, મોગલી સહુનો ફેવરિટ છે.
વાઘ-સિંહ અને પશુ-પક્ષી સૌના દિલમાં એ ફિટ છે.

જંગલ મેં સબ કે મનમેં યે સવાલ હુઆ હૈ ? (૨)
દો પેરો પે ચલનેવાલા કોન આયા હૈ ? (૨)
જંગલ મેં સબ કે મનમેં યે સવાલ હુઆ હૈ ? (૨)

એક ડાળથી બીજી ડાળ સ્વિંગ કરે ને ફ્લાય કરે.
ડરે નહીં, હારે નહીં, એક જમ્પમાં નદી કૂદે.
જંગલ મેં સબ કે મનમેં યે સવાલ હુઆ હૈ ? (૨)
દો પેરો પે ચલનેવાલા કોન આયા હૈ ? (૨)
જંગલ મેં સબ કે મનમેં યે સવાલ હુઆ હૈ ? (૨)

ફ્રેન્ડસ એના બહુ કોઈ છે, જંગલ એની સ્કૂલ છે
શેરખાનને ચેલેન્જ કરે, હિંમત વન્ડરફુલ છે.
જંગલ જંગલ બાત ચલી હૈ, પતા ચલા હૈ. (૨)
મોગલી સહુનો ફેવરિટ છે. (૪)
જંગલ જંગલ બાત ચલી હૈ, પતા ચલા હૈ. (૨)

credits

from 111 Janma Jayanti (GNC Day), track released January 1, 2018

license

all rights reserved

tags

If you like Dada Bhagwan, you may also like: