Keva Purusho Keva Virla

from Swaramna​-​11 by Dada Bhagwan

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $0.50 USD  or more

     

lyrics

કેવા પુરુષો

કેવા પુરુષો, કેવા વીરલા ! કેવા અનુભવી
સ્વ ઉપયોગી સ્વ પરીણામી અતી દુર્લભ અહીં.... કેવા પુુરુષો...
વહી રહ્યો મન વચ કાયાનો, પ્રાકૃતિક સંયોગ (૨)
એક પછી એક.. સામે આવતું.. આરોપીત પૂતળું !
પૂતળાને પૂતળું કહેનારો શબ્દોમાં જ રહ્યો,
પૂતળાને પૂતળું જોનારો શબ્દાતીત થયો.... કેવા પુરુષો...
લેપાયમાન....લેપાયમાન...
લેપાયમાન રાગી પુદ્ગલ તું, મેલું તે જ કર્યું (૨)
સાબુ તુ જ, કપડું તુ જ, ધોનારો પણ તુ.
સ્વયં સિદ્ધ શુદ્ધિથી, તારું પણ શુદ્ધ થતું
એવું આ અણમોલ રતન, પરમ જ્ઞાની નું....કેવા પુરુષો...
સદ્ વ્યવહાર,...શુભ વ્યવહાર...
શુભાશુભની ભ્રાંતિ તુટતા...પ્રગટી શુદ્ધતા (૨)
શુદ્ધ વ્યવહારની વ્યાખ્યા જો જો, પંચ આજ્ઞામાં,
અહો અહો જ્ઞાની તારા આ મૂળ વાક્યોનો
પૂર્ણતાએ પહોંચી જાશે. આધાર આ જ રહ્યો.....કેવા પુરુષો...
સ્વ ઉપયોગી સ્વ પરીણામી અતી દુર્લભ અહી.....કેવા પુરુષો...

credits

from Swaramna​-​11, track released January 1, 2016

license

all rights reserved

tags

If you like Dada Bhagwan, you may also like: