Maa Aadhya Shakti Swaroop

from Swaramna​-​6 by Dada Bhagwan

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $0.50 USD  or more

     

lyrics

મા આદ્યશક્તિ છે તું

મા આદ્યશક્તિ સ્વરૂપ છે તું....માવડી...(૨)
મારા ભવોભવ તાર્યા અંબે....
તારા એક લાલ રે...(૨)....મા આદ્યશક્તિ...
પાંચ આજ્ઞાનું પાલન પલ પલ હોજો રે.....(૨)
તારી કૃપાથી સહજ સ્થિતિ...
નિરંતર હોજો રે.....મા આદ્યશક્તિ......
માની ચુંદડીમાં.....લાલ રંગનો મહિમા......(૨)
શ્વેત લેશ્યામાં ઓર જ દીપે.....
અંબે તારા રંગો રે (૨).....મા આદ્યશક્તિ.....
મા સૌએ દેવીઓમાં.....દિવ્ય દર્શન હોજો રે.......(૨)
સચર વિચર નેચર.....અચળ પદે જોવું રે(૨).....મા આદ્યશકિત.....
ભાવોથી અહિંસક પૂર્ણ છું ઓ માવડી.......(૨)
નિર્જરામાં સંપૂર્ણ દર્શન હોજો ઓ તારીણી(૨)....મા આદ્યશકિત.....
દુર્ગતિ નાશીની કાળ વિનાશીની માવડી (૨)
તારી ભક્તિનું જ્ઞાન પરિણામ...અંબાલાલે આપ્યું રે(૨)...મા આદ્યશક્તિ....
સૌ વ્યવહારોમાં એક દર્શન હો જો રે......(૨)
સ્વયંસિદ્ધ શુદ્ધિ અલૌકિક રહેજો રે (૨)......મા આદ્યશક્તિ......
સૌ શાસનોના શાસન દેવી છો માતાજી.....(૨)
વીતરાગોના શાસન દેવી પ્રત્યક્ષ છો માવડી (૨).....મા આદ્યશક્તિ...

credits

from Swaramna​-​6, track released January 1, 2016

license

all rights reserved

tags

If you like Dada Bhagwan, you may also like: