Mara Bhavo Bhavni Bhavna

from Swaramna​-​11 by Dada Bhagwan

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $0.50 USD  or more

     

lyrics

મારો ભવો ભવોની ભાવના

મારા ભવોભવની ભાવના.. (૨) પ્રભુ પ્રેમે આપે સ્વીકારીયાં,
હવે આજ એક જ ભાવના..(૨) પ્રભુ પ્રત્યેક જ સ્વીકારજો... મારા ભવોભવ..
જેના અંતરંગમા કષાય નથી, જેના ભાવોમાં હિંસા નથી (૨)
જેના ભાવોમાં હિંસા નથી....એવો અરૂપી મહીં દાદાનો
પ્રભુ આપ માટે ઘડાઈ રહ્યો...મારા ભવોભવ.....
અવ્યક્ત ઓળખ દૂરની... પૂજા છે આ નવ અંગોની... (૨)
પૂજા છે આ નવ અંગોની...જ્યાં સાષ્ટાંગી અપર્ણ વહે
પહેલી છેલ્લી પૂજા કહી... મારા ભવોભવ.....
વિવેકથી.. વિનયથી, વિનયથી આ પામ્યો.. (૨)
વિનયથી આ પામ્યો....હવે પરમ વિનયથી..
પ્રભુ આપને જ ઓળખીયાં....મારા ભવોભવ.....
વીતરાગોનું આ દરશન... અનુભવ ક્ષેત્રે વહી રહ્યું... (૨)
અનુભવ ક્ષેત્રે વહી રહ્યું.....દાદાના મારા પરમ નિમિત્તે...
પ્રેમ સ્વરૂપ બન્ને જણ...મારા ભવોભવ.....
સંકેતો સૂક્ષ્મ આપના... નીરાવરણીને જ પૂગે... (૨)
નીરાવરણીને જ પૂંગે....અહીં ખુલ્લા કરજો રહસ્યો સૌ
કોટી વંદન તરસતા રે....મારા ભવોભવ.....

credits

from Swaramna​-​11, track released January 1, 2016

license

all rights reserved

tags

If you like Dada Bhagwan, you may also like: