Maru Sundar Sapanu Sthul Thayu

from Swaramna​-​11 by Dada Bhagwan

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $0.50 USD  or more

     

lyrics

મારું સુંદર સપનું

મારું સુંદર સ્વપનું સ્થૂળ થયું (૨)
જેના પ્રેમમાં સર્વ મળી ગયું, એવા અજોડ જ્ઞાની વસી ગયા(૨).. મારું સુંદર...
મુક્ત મને સહુ સતસંગમાં.. ભક્તિ તો હતી ભાવ ભરેલી (૨)
એક દષ્ટિ એવી પાર પડી પાર પડી (૨)જુદી થઈ ગઈ તન-મનથી..મારું સુંદર...
ફરતી જો હવે ‘આ’ પૂતળા સમ, એક માહ્યલાની લીલામાં તો (૨)
તેના રાગમાં.. રંગમાં, તેના રાસ ને સતસંગમાં, ઘેલી તો પણ નિર્દોષ હવે...મારું સુંદર...
હવે બાકી રહ્યું આજ્ઞાપાલન ને સહજ સ્થિતિના સાધન (૨)
આદ્યશક્તિમાં નમન તને નમન તને
માવડી તારી કૃપાથી તો (૨), માયાવી છોડવા મરી રહ્યાં.. મારું સુંદર

credits

from Swaramna​-​11, track released January 1, 2016

license

all rights reserved

tags

If you like Dada Bhagwan, you may also like: