Mun Buddhi Chit Ne

from Gnani Ni Chhayama​-​2 by Dada Bhagwan

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $0.50 USD  or more

     

lyrics

મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર

મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર
એનાથી હતા અમે અજાણ
મારી અંદર આ જબરી જમાત
કોઈ કહોને મને એના કામ.(૨) ....મન, બુદ્ધિ
આ હું કરું કે આ ના કરું...
વિચારોના વમળ થાય (૨)
પેમ્પલેટની જેમ બતાવે રાખે (૨)
એને તો મન કહેવાય.(૨) ....મન, બુદ્ધિ
સારું ખોટું નફો ખોટ...
અંદર ચાલે બોલાબોલ (૨)
ડિસીઝન તો ફટ ફટ આપે (૨)
એને તો બુદ્ધિ કહેવાય. (૨) ....મન, બુદ્ધિ
ભણતા ભણતા મારું ધ્યાન...
ફરવા ને રમવા બહાર જાય (૨)
ફોટા પાડી દેખાડે એવું (૨)
એને તો ચિત્ત કહેવાય. (૨) ....મન, બુદ્ધિ
અહંકાર છે સૌનો રાજા...
પરમિશન એની લેવાય (૨)
પેપર ઉપર સાઈન કરતાં (૨)
કામ બધાના ચાલુ થાય. (૨) ....મન, બુદ્ધિ
મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર
ચારે મળી બને અતઃસ્કરણ
અતઃસ્કરણ મારું બનજો નિર્મળ
જેથી બને મારું જીવન સફળ (૩)

credits

from Gnani Ni Chhayama​-​2, track released January 1, 2015

license

all rights reserved

tags

If you like Dada Bhagwan, you may also like: